સિંધી સાહિત્ય અકાદમી | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
સિંધી સાહિત્ય અકાદમી | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

સિંધી સાહિત્ય અકાદમી

સિંધી સાહિત્ય અકાદમી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ

  • શિષ્‍ટમાન્ય પુસ્તકોના લેખક તથા નવોદિત લેખકને આર્થિક સહાય.
  • પ્રશિષ્‍ટ કૃતિઓનું સિંધી ભાષામાં ભાષાંતર.
  • અદબી ચમન નામના વાર્ષિકનું પ્રકાશન.
  • સિંધી ભાષાના ઉત્તમ પુસ્તકો તથા મૂર્ધન્ય લેખકને પારિતોષિક.
  • અપ્રાપ્‍ય સિંધી પુસ્તકોનું પુન: મુદ્રણ.
  • સિંધી ભાષાના પરિસંવાદનું આયોજન.
Back to Top