યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

નેશનલ ડે સેલીબ્રેશન

પ્રતિવર્ષ ૧પમી એાગષ્‍ટ સ્‍વત્રંતાદિન અને ર૬ મી જાન્‍યુઆરી પ્રજાસતાકદિન તથા ૧લી મે ગુજરાત સ્‍થાપના દિન પ્રસંગે રોજ વિવિધતાસભર સાંસ્‍કૃતિક કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે.જેમાં ૪૦ થી પ૦ હજાર જેટલા પ્રેક્ષકો તથા સ્‍થાનિક ચેનલ પર હજારો કલાપ્રેમી લોકા આ કાર્યક્રમોને માણે છે. આ યોજનામાં રુ.૩૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

Back to Top