યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

જશવંતસિંહ અને રસીકલાલ અંધારીયા સ્કોલરશીપ

શાસ્ત્રીય સંગીતના સ્નાતક તથા નિષ્ણાત તજજ્ઞ હેઠળ ઓછામાં ઓછી સાત વર્ષની તાલીમ મેળવેલ હોય તેવા વીસથી પાંત્રીસ વર્ષની ઉંમરના કલાકારોને રૂ. ૧૦૦૦/- માસિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

Back to Top