યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

ચિલ્ડ્રન એકટીવીટીઝ

બાળકોની સુષુપ્‍તશકિતઓનો વિકાસ થાય અને બાળકોને કલાની વ્‍યવસ્થિત તાલીમ મળે તે હેતુથી બાળ મહોત્‍સવ,તાલીમ શિબિર, બાળ જાગૃતિ મહોત્‍સવ જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં ૧ર૦ જેટલા બાળકોએ ભાગલેતા હોય છે.આ યોજનામાં રુ.૩.૫૦ લાખના ખર્ચે લગભગ ૧૦૦ કલાકારોએ ભાગ લીધો હતેા.

Back to Top