યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

ચિત્ર શિક્ષક સેમિનાર

દરેક જિલ્લામાંથી શાળાના બે શિક્ષકોને સેમિનાર માટે પસંદ કરવામાં આવે છે. તજજ્ઞો દ્વારા સાત દિવસના સેમિનારમાં શિક્ષકોને ચિત્રકલા પર માર્ગદર્શન આપવામાં આવે છે.

Back to Top