યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

કલાસીકલ મ્યુઝિક ફેસ્ટીવલ

રાજયમાંસ્‍થાનિકસંસ્‍થાઓનાસહયોગથી વિવિધ વાધો જેવા કે તબલા, સારંગી, હામોનીયમ, બાંસુરીવાદકનાવાધકારો/ગાયકોના કાર્યક્રમો યોજવામાં આવે છે.પ્ર‍સિધ્‍ધ કલાકારોની કલા રાજયના નાગરિકો માણી શકે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ફેસ્‍ટીવલમાં રુ.૩.૫૦ લાખની જોગવાઇ સામે ૧૮ કલાકારોએ ભાગ લીધો હતેા.

Back to Top