સંસ્કૃત સાહિત્ય અકાદમી | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
સંસ્કૃત સાહિત્ય અકાદમી | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

સંસ્કૃત સાહિત્ય અકાદમી

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ

  • પ્રતિવર્ષ સંસ્કૃત ભાષાના વયોવૃદ્વ વિદ્વાનોને આર્થિક સહાય
  • પ્રતિવર્ષ એક સંસ્કૃત વિદ્વાનને ગૌરવ પુરસ્કાર તરીકે રૂ.૧,૦૦,૦૦૦/- ની રોકડ રકમ, શાલ તથા સન્માન પત્ર
  • ગ્રંથ પ્રકાશનની યોજના હેઠળ સંસ્કૃત ભાષાના વ્યાકરણ વિષયક સંશોધનાત્મક તથા વિવેચનાત્મક ગ્રંથો
  • વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત ભાષાના ત્રણ પંડિતો અને એક શસ્ત્ર વિદ્વાન પ્રત્યેકને રૂ.૫૦,૦૦૦/-, શાલ અને સન્માનપત્ર
  • સંસ્કૃત ભાષી બોલતો એક પરિવારને રૂ.૧૧,૦૦૦/-, શાલ અને સન્માનપત્ર
  • યુવા ગૌરવ પુરસ્કાર રૂ.૫૦,૦૦૦/- પ્રતિવર્ષ એક યુવા સાહિત્યકારને અર્પણ
Back to Top