સભ્યોની યાદી | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
સભ્યોની યાદી | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

સભ્યોની યાદી

ગુજરાત સાહિત્ય અકાદમીમાં રહી ચૂકેલા અધ્યક્ષશ્રીઓની તારીખવાર યાદી

ક્રમ અધ્યક્ષશ્રીના નામ સમયગાળો
શ્રી મોહમ્મદ માંકડ ૧૭/૦૬/૧૯૮૨ થી ૨૬/૦૬/૧૯૮૪
શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક ૨૭/૦૪/૧૯૮૪ થી ૨૭/૧૨/૧૯૮૪
શ્રી ભૂપત વડોદરિયા ૨૮/૧૨/૧૯૮૪ થી ૧૩/૦૩/૧૯૮૬
શ્રી રમણલાલ જોશી ૧૪/૦૩/૧૯૮૬ થી ૦૭/૦૬/૧૯૮૭
શ્રી હસમુખ પટેલ (માનનીય શિક્ષણમંત્રીશ્રી) ૦૮/૦૬/૧૯૮૭ થી ૧૦/૧૨/૧૯૮૮
શ્રી અરવિંદ સંઘવી (માનનીય શિક્ષણમંત્રીશ્રી) ૧૧/૧૨/૧૯૮૮ થી ૧૨/૧૨/૧૯૮૯
શ્રી હસમુખ પટેલ (માનનીય શિક્ષણમંત્રીશ્રી) ૧૩/૧૨/૧૯૮૯ થી ૧૧/૦૩/૧૯૯૦
ડૉ. કરશનદાસ સોનેરી (માનનીય શિક્ષણમંત્રીશ્રી) ૧૨/૦૩/૧૯૯૦ થી ૧૧/૦૮/૧૯૯૧
શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ૧૨/૦૮/૧૯૯૧ થી ૧૯૯૮
૧૦ પ્રો. ભોળાભાઈ પટેલ ૦૫/૧૦/૧૯૯૮ થી ૨૦૦૩
૧૧ સચિવશ્રી, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (હોદ્દાની રૂએ) ૨૦૦૩ થી ૦૬/૦૫/૨૦૧૫
૧૨ શ્રી ભાગ્યેશ જહા ૦૭/૦૫/૨૦૧૫ થી ૦૮-૦૪-૨૦૧૭
૧૩ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા ૧૫/૦૫/૨૦૧૭ થી

ગુજરાતસ સાહિત્ય અકાદમીમાં ફરજ બજાવી ચૂકેલ મહામાત્રશ્રીઓની તારીખવાર યાદી

ક્રમ મહામાત્રશ્રીના નામ સમયગાળો
ડૉ. હસુ યાજ્ઞિક ૨૫/૦૨/૧૯૮૨ થી ૨૯/૦૨/૧૯૯૬
શ્રી ડંકેશ ઓઝા ૦૧/૦૫/૧૯૯૭ થી ૧૬/૦૩/૧૯૯૮
શ્રી દલપત પઢિયાર ૧૨/૦૬/૧૯૯૮ થી ૦૯/૦૫/૨૦૦૦
શ્રી કે. એમ. પંડ્યા ૧૦/૦૫/૨૦૦૦ થી ૦૩/૦૯/૨૦૦૩
શ્રી વી. વી. પંડિત ૦૪/૦૯/૨૦૦૩ થી ૦૩/૦૯/૨૦૦૫
શ્રી કિરીટ દુધાત ૨૨/૦૧/૨૦૦૮ (પાણી પૂરવઠા કાર્યાલય માંથી)
શ્રી હર્ષદ ત્રિવેદી ૦૫/૧૨/૨૦૦૯ થી ૨૭/૦૭/૨૦૧૪
શ્રી ચેતન શુક્લ ૨૮/૧૨/૨૦૧૪ થી ૧૭/૦૮/૨૦૧૫
શ્રી મનોજ ઓઝા ૧૮/૦૮/૨૦૧૫ થી ૩૦/૦૯/૨૦૧૭
૧૦ ડૉ. અજયસિંહ ચૌહાણ ૦૭/૧૨/૨૦૧૭ થી ૦૩/૦૩/૨૦૨૦
૧૧ ડૉ. હિમ્મત ભાલોડિયા ૦૧/૦૭/૨૦૨૦ થી ૧૭/૦૮/૨૦૨૧
૧૨ ડૉ. જયેન્દ્રસિંહ જાદવ ૨૬/૦૮/૨૦૨૧ થી
Back to Top