કચ્‍છી સાહિત્‍ય અકાદમી | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
કચ્‍છી સાહિત્‍ય અકાદમી | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

કચ્‍છી સાહિત્‍ય અકાદમી

કચ્‍છી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્‍તિઓ

  • કચ્‍છી ભાષાના વિકાસ માટે કામગીરી.
  • કચ્‍છી સામયિક અને ગ્રંથો પ્રકાશિત.
  • કચ્‍છી ભાષામાં ઓડિયો –વિડીયો કેસેટનું ઉત્‍પાદન, પ્રકાશન અને વિતરણ.
  • કચ્‍છી ભાષા સાહિત્‍ય માટે પરિસંવાદો આયોજિત.
  • કચ્‍છી ભાષના લેખકોને. ફેલોશીપ તથા પુરસ્‍કાર.
  • રાજયમાં કચ્‍છી ભાષામા સાહિત્‍યને ઉપકારક થાય તેવા સંશોધન કેન્‍દ્રો તથા સ્‍વાધ્‍યાય પીઠો સ્‍થાપવા.
  • કચ્‍છી લોકગીત, સુગમ સંગીત, ડાયરા, નાટક ઇત્‍યાદિ પ્રવૃત્‍તિને ઉત્‍તેજન.
  • યુવા સાહિત્‍યકારને યુવા ગૌરવ પુરસ્‍કાર.
Back to Top