પરીચય | અમારા વિશે | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
પરીચય | અમારા વિશે | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

પરીચય

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાત માં સંસ્કાર પ્રવૃત્તિઓને વધુ વ્યાપક અને અંતર્વર્તિ પ્રદેશો સુધી પહોંચતી કરવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને પાંચભાગની અકાદમીઓ દ્વારા સાહિત્ય પ્રચાર પ્રસારનું કાર્ય કરાઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન રાજ્ય સરકાર દ્વરા ગુજરાત સાહિત્ય અકાદમીના સત્તા મંડળની નવરચના કરવામાં આવી છે. અને સાત સભ્યોની કાર્યવાહક સમિતિ અને અગિયાર સભ્યોનું માર્ગ દર્શક મંડળ નિયુક્ત કરાયું છે.

ગુજરાત રાજયમાં છ અકાદમીઓ કાર્યરત છે, જે નીચે મુજબ છે.

રાજય અને રાજય બહાર રાષ્‍ટ્ર અને આંતર રાષ્‍ટ્રીય સ્‍તરે તેનું ગૌરવ સ્‍થાપિત કરી શકાય તેવા વિશાળ અભિગમ સાથે આ અકાદમીઓ કાર્ય કરે છે. અકાદમીઓના ભાષા સાહિત્‍ય વિકાસ અને ઉત્‍કર્ષ માટે કાર્ય કરે છે.

Back to Top