ગુજરાતી સાહિત્ય અકાદમી | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
ગુજરાતી સાહિત્ય અકાદમી | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

ગુજરાતી સાહિત્ય અકાદમી

ગુજરાતી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્‍તિઓ

  • શિષ્‍ટમાન્‍ય પુસ્‍તકોના લેખકને તથા નવોદિત લેખકને સહાય.
  • ગ્રંથપ્રકાશન યોજના અંતર્ગત ગુજરાતી ભાષાના ઉત્‍તમ પુસ્‍તકો પ્રકાશિત.
  • ઉત્‍તમ ગુણવત્‍તા ધરાવતા ગુજરાતી પુસ્‍તકોને પારિતોષિક.
  • વિશ્વ સાહિત્‍યની ઉત્‍તમ કૃતિઓને ગુજરાતી માં અનુવાદ કરવા માટે સહાય.
  • ગુજરાતી સાહિત્‍યના પરિસંવાદ યોજી ગુજરાતી સાહિત્‍યના વિવિધ સ્‍વરૂપોની સમીક્ષા.
Back to Top