નાગરીક અધિકાર પત્ર | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
નાગરીક અધિકાર પત્ર | ઈ-સીટીઝન | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

નાગરીક અધિકાર પત્ર

ગુજરાત સાહિત્ય અકાદમી સંસ્કૃત સાહિત્ય અકાદમી, હિન્દી સાહિત્ય અકાદમી, ઉર્દુ સાહિત્ય અકાદમી, સિંધી સાહિત્ય અકાદમી, કચ્છી સાહિત્ય અકાદમી

સરનામું :- ગુજરાત સાહિત્‍ય અકાદમી અભિલેખાગાર ભવન, સેકટર-૧૭, ગાંધીનગર, ફોન નં. (૦૭૯) ૨૩૨૫૬૭૯૭-૭૯૮
સંપર્ક અધિકારીનો હોદ્દો :- કચેરી અધીક્ષક, ગુજરાત સાહિત્‍ય અકાદમી
રાજય કક્ષાના સંપર્ક અધિકારી :- નાયબ સચિવ(સાં.પ્ર), રમતગમત, યુવા અને સાં.પ્ર.વિભાગ, સચિવાલય, ગાંધીનગર
ફોન નં. (૦૭૯) ૨૩૨૫૪૬૭૨, ૨૩૨૫૪૬૮૭

અકાદમીના ઉદે્શો :-
ભાષા-સાહિત્‍ય સર્જનાત્‍મક વિવેચનાત્‍મક-સંશોધનાત્‍મક માટે સાહિત્‍યને ઉત્તેજન આપવું, પ્રચાર-પ્રસાર કરવો તથા સમગ્ર સાહિત્‍ય સંસ્‍કારને વિદ્યાર્થીઓ, યુવાનો અને આમ જનતા સુધી પહોંચાડવા.

અકાદમીની મુખ્ય પ્રવૃત્તિઓ

ક્રમ પ્રવૃત્‍તિની વિગત અરજી કોને કરવી અરજી મોકલવાની છેલ્‍લી તારીખ નિકાલની સમયમર્યાદા
લેખકોને પુસ્‍તક પ્રકાશન માટે આર્થિક સહાયઃ શિષ્‍ટમાન્‍ય, નવોદિત, બાલ સાહિત્‍ય, પ્રશિષ્‍ટ કુતિના અનુવાદ (૧૫,૦૦૦ ની મર્યાદામાં) મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી અકાદમી દ્વારા નિયત કરવામાં આવેલ તારીખ સુધીમાં બે માસ
 વૃધ્‍ધ અને નિઃસહાય લેખકોને આર્થિક સહાય (૩,૦૦૦ ની મર્યાદામાં) મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી અકાદમી દ્વારા નિયત કરવામાં આવેલ તારીખ સુધીમાં બે માસ
શ્રેષ્‍ઠ પુસ્‍તકોને ઇનામ પ્રથમ ૧૧,૦૦૦/- દ્રિતીય ૭૦૦૦/- તૃતીય ૫૦૦૦/- મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી અકાદમી દ્વારા નિયત કરવામાં આવેલ તારીખ સુધીમાં બે માસ
કાર્યક્રમ માટે સંસ્‍થા સહાય (૫૦,૦૦૦ ની મર્યાદામાં) મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી - -
સર્જક સંશોધન ફેલોશીપ મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી - -
ગ્રંથ પ્રકાશન છ સાહિત્‍ય અકાદમી દ્વારા પ્રગટ થયેલ પુસ્‍તકો કચેરી સમય દરમ્‍યાન (૧૦.૩૦ થી ૬.૧૦) અકાદમી કાર્યાલયમાંથી મેળવી શકાશે.
સાહિત્‍ય ગૌરવ પુરસ્‍કાર - - -
યુવા ગૌરવ પુરસ્‍કાર - - -
કાર્યક્રમ પરિસંવાદ - - -
૧૦ શબ્‍દસૃષ્‍ટિ સામયિક લવાજમ ૧૫૦/- મનીઓર્ડર અને ચેકથી સ્‍વીકાર્ય છે. મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી કોઇપણ માસથી ગ્રાહક થઇ શકાય છે દર માસની ૫મી તારીખે ગ્રાહકને પોસ્‍ટ કરવામાં આવે છે.
૧૧ વાર્ષિક પ્રકાશન (સાબરનામા-અદબી ચમન-વાડમય-લોકગુર્જરી) - - -
૧૨ વેદશાસ્‍ત્ર સંસ્‍કૃત પંડિત સન્‍માન - - -
૧૪ સંસ્‍કૃત સંભાષણ સ્‍પર્ધા - - -
૧૫ સરફરોશી પુસ્‍તક પ્રકાશન શ્રેણી - - -
૧૬ વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્ સ્‍થાપના - - -

છ સાહિત્ય અકાદમીની મુખ્ય પ્રવૃતિઓ

 • લેખકોને પુસ્‍તક પ્રકાશન આર્થિક સહાય
 • શિષ્‍ટમાન્‍ય, નવોદિત, બાલ સાહિત્‍ય, પ્રશિષ્‍ટ કુતિના અનુવાદ
 • વૃદ્ધ અને નિઃસહાય લેખકોને માસિક આર્થિક સહાય
 • શ્રેષ્‍ઠ પુસ્‍તકોને પારિતોષિક
 • ગ્રંથ પ્રકાશન-વિદ્યાર્થીલક્ષી શિષ્‍ટમાન્‍ય પ્રકાશન શ્રેણી
 • સાહિત્‍ય ગૌરવ પુરસ્‍કાર
 • યુવા ગૌરવ પુરસ્‍કાર
 • કાર્યક્રમ - પરિસંવાદ
 • કાર્યક્રમ માટે સાહિત્‍યિક-શૈક્ષણિક સંસ્‍થાને સહાય
 • શબ્‍દસૃષ્‍ટિ સામયિક
 • વાર્ષિક પ્રકાશન (સાબરનામા-અદબી ચમન-વાડમય-લોકગુર્જરી)
 • વેદશાસ્‍ત્ર પારંગત સંસ્‍કૃત ભાષાના પંડિતોનું સન્‍માન
 • સરફરોશી પુસ્‍તક પ્રકાશન શ્રેણી
 • વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્ સ્‍થાપના
 • શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર

નાગરિક પાસેથી અપેક્ષા

 • અકાદમીની યોજનાઓની જાહેરાત મે-જૂન માસમાં વિવિધ સામયિકમાં પ્રગટ થયા બાદ લેખકે અકાદમીમાંથી આવેદનપત્ર મેળવી હસ્‍તપ્રત સાથે ઓગષ્‍ટ માસની નિયત તારીખ સુધીમાં મોકલવાની હોય છે.
 • અકાદમી સામયિક "શબ્‍દસુષ્‍ટિ" નું લવાજમ વાર્ષિક ૧૦૦/- છે. અને તેમાં કોઇપણ માસથી ગ્રાહક થઇ શકાય છે. લવાજમ અકાદમીના સરનામે મનીઓર્ડરથી સ્‍વીકારવામાં આવે છે, ચેક સ્‍વીકાર્ય નથી.
 • અકાદમીના પ્રકાશનો કચેરી સમય દરમ્‍યાન (૧૦.૩૦ થી ૬.૧૦) અકાદમી કાર્યાલયમાંથી મેળવી શકાશે.

આવેલ આવેદનની નિકાલ કરવાની સમયમર્યાદા

 • હસ્ત પ્રતોના પરામર્શન માટેનો એક માસનો સમય હોય છે. તે પછી પરામર્શન અભિપ્રાય અનુસાર લેખકને તેની જાણ દિન-૧૫ માં કરવામાં આવે છે.
Back to Top