પ્રવૃત્તિઓ | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
પ્રવૃત્તિઓ | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

પ્રવૃત્તિઓ

સાહિત્ય પ્રવૃત્તિ સમગ્ર લોકચેતનાની અભિવ્યકિતની પ્રવૃત્તિ છે. સમગ્ર પ્રજાનું, તેની સંસ્કૃતિનું, તેના લોકજીવન અને સમાજ જીવનનું પ્રતિબિંબ એમાં ઝીલાયાં છે. પ્રવૃત્તિને વધારે વેગવાન અને હેતુલક્ષી બનાવી શકાય અને આપણું સાહિત્ય સમગ્ર જનસમુહ સુધી પહોંચાડી શકાય. પ્રજા જીવનમાં ધબકતી રહેલી લોક સાહિત્યની સામગ્રી એકઠી કરી લઇ શકાય તેમજ રાજય અને રાજય બહાર રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું ગૌરવ પ્રસ્થાપિત કરી શકાય એવા વિશાળ અભિગમ સાથે આ છ સાહિત્‍ય અકાદમીઓ કામગીરી કરી રહી છે.

આ અકાદમીઓ દ્વારા સંબંધિત ભાષા અને વિકાસના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે.

આ છ સાહિત્ય અકાદમીઓની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છે

  • યુવા ગૌરવ પુરસ્કાર
  • કાર્યક્રમ પરિસંવાદ
  • કાર્યક્રમ માટે સાહિત્યિક-શૈક્ષણિક સંસ્થા સહાય
  • વાર્ષિક પ્રકાશન (સાબરનામા - અદબી ચમન - વાઙમય - લોક ગુર્જરી)
  • વેદશાસ્ત્ર પારંગત સંસ્‍કૃત ભાષાના પંડિતોનું સન્માન
  • સરફરોશી પુસ્તક પ્રકાશન શ્રેણીના પ્રકાશનો
  • વલી ગુજરાતી ગઝલ કેન્દ્રની પ્રવૃત્તિઓ
  • શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્‍દ્ર
અરજી ફોર્મ
Back to Top