શબ્‍દસૃષ્‍ટિ | અમારા વિશે | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
શબ્‍દસૃષ્‍ટિ | અમારા વિશે | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

શબ્‍દસૃષ્‍ટિ

ગુજરાત સાહિત્‍ય અકાદમીનું મુખપત્ર ‘શબ્‍દસૃષ્‍ટિ’ પ્રત્‍યેક માસની પાંચમી તારીખે પ્રગટ થાય છે.

‘શબ્‍દસૃષ્‍ટિ’ નું વાર્ષિક લવાજમ : ભારતમાં ૧પ૦/-, પાંચ વર્ષનું લવાજમ ૭૫૦/-, દસ વર્ષનું લવાજમ ૧૫૦૦ છે. ગુજરાત સાહિત્‍ય અકાદમીના નામના મનીઓર્ડર / માઇકર ચેક / ડિમાન્‍ડ ડ્રાફ્ટથી / રોકડમાં / નેટબૅકિંગથી આ લવાજમ ભરી શકાય છે. પ્રત્‍યેક વર્ષે યાદ રાખી લવાજમ ભરવા કરતાં પાંચ વર્ષ / દસ વર્ષ માટે એક-સાથે લવાજમ ભરવાનું ઉભય પક્ષે સુગમતા વધારનાર છે.

  • શબ્દસૃષ્ટિ બુક

    શબ્દસૃષ્ટિ બુક
    ફેબ્રુઆરી-૨૦૧૭ અંક​-૨
    વિશેષાંક : શબ્દસૃષ્ટિ મંજૂષા-૧

    -

‘શબ્‍દસૃષ્‍ટિ’ નું લવાજમ નેટબૅકિંગથ ભરવા માટે જરૂરી વિગતો

ખાતાનું નામ : ગુજરાત સાહિત્‍ય અકાદમી

ખાતા નં. ૩૫૯૩૦૨૦૧૦૦૦૭૮૧૫

IFS Code : UBINO535931

બેંક નામ : યુનિયન​ બેંક, સેકટર-૧૭, ગાંધીનગર

અકાદમીના ખાતામાં રૂપિયા જમા કરાવ્‍યા પછી ઓનલાઇન ટ્રાન્‍ઝેક્શન સ્લિપ સરનામા સાથે અકાદમીના કાર્યાલય ખાતે પ્રકાશન અધિકારીને મોકલી આપવાની રહેશે.

‘શબ્‍દસૃષ્‍ટિ’ માં પ્રગટ થતાં લખાણની પસંદગી બાબતે સાહિત્‍ય અકાદમીનો નિર્ણય આખરી ગણાશે. પ્રગટ થતાં લખાણ માટે ગુજરાત સાહિત્‍ય અકાદમીની સહમતી અનિવાર્ય નથી. લખાણની જવાબદારી જે તે લેખકની રહે છે.

લેખકોએ પ્રત્‍યેક કૃતિ કે લખાણની નીચે પોતાનું નામ-સરનામું, ફોન-નંબર, ઇ-મેઇલ એડ્રેસ જણાવવા વિનંતી. લેખતે પોતાની પાસે એક નકલ રાખીને જ કૃતિ મોકલવી. સ્‍વીકૃતિ કે અસ્‍વીકૃતિની જાણ માટે પોસ્‍ટકાર્ડ પણ મોકલી શકાય.

સાહિત્‍યિક કૃતિઓ મોકલવા માટેનો પત્રવ્‍યવહાર : ‘શબ્‍દસૃષ્‍ટિ’, ગુજરાત સાહિત્‍ય અકાદમી, અભિલેખાગાર ભવન, સેક્ટર – ૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭ એ સરનામે કરવો. આ માટેનું E-mail : krutiforss@gmail.com રહેશે.

ઉપર દર્શાવેલ ઇ-મેઇલ એડ્રેસ પર જ , જે તે બાબતે, ઇ-મેઇલ મોકલાય તે જોવા વિનંતી છે.

પ્રકાશક

ગુજરાત સાહિત્‍ય અકાદમી વતી મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી,
સેક્ટર-૧૭,ગાંધીનગર-૩૮૨૦૧૭
ક્રિષ્ના ગ્રાફિક્સ (૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૧૩, ફોન : ૨૭૪૯૪૩૯૩) માં છાપીને પ્રગટ કર્યું.

Back to Top